** વાર્ષિક પરીક્ષાનું પરિણામ તા. 03-05-2024 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે.
** ઉનાળુ વેકેશન તા. 06-05-2024 થી 09-06-2024 સુધી રહેશે.
** તા. 10-06-2024 ના રોજ શાળા સવારે 7-30 કલાકે શરૂ થશે.
** નવા પ્રવેશ માટે તા. 10-06-2024 થી સવારે 9 થી 12 ની વચ્ચે સંપર્ક કરવો.