ActivitesOur beliefs are the invisible ingredients in all our activities

શૈક્ષણિક વર્ષ -૨૦૧૮/૧૯ (પ્રથમ સત્ર) ની પ્રવૃતિ
  • તા. ૧-૫- ૨૦૧૮ થી તા.૧૦-૫- ૨૦૧૮ સમર કોચીંગ કેમ્પ .
  • ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી (વૃક્ષારોપણ , નિબંધ , વકૃત્વ સ્પર્ધા).
  • ૨૧ જૂન વિશ્વયોગ દિવસ ની ઉજવણી.
  • ૧૫મી ઓગષ્ટની ઉજવણી.
  • શાળાકીય વિવિધ રમતો તથા તેમાંથી નંબર લાવેલ વિધાર્થીઓને તાલુકા , જીલ્લા તથા રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા મોકલવા (ઓગષ્ટ - સપ્ટેમ્બર).
  • ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન (સપ્ટેમ્બર).
  • કલામહાકુંભ તાલુકા લેવલની સ્પર્ધા (સપ્ટેમ્બર).
  • ખેલમહાકુંભ – તાલુકા લેવલની સ્પર્ધા (સપ્ટેમ્બર).
  • શાળાકીય સ્પર્ધાઓ – જીલ્લા લેવલની સ્કેટીંગ સ્પર્ધા , બેડમીંટન , વોલીબોલ અને ટેબલ ટેનીસ સ્પર્ધા.
  • ૧ ઓગષ્ટ રાષ્ટ્રીય મતદાન જાગૃતિ દિવસની ઉજવણી.
  • ૨૯ ઓગષ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી.
  • ૧૪ સપ્ટેમ્બર અંધજન ધ્વજ દિનનીઉજવણી.
  • ૫ સપ્ટેમ્બર શિક્ષકદિન ની ઉજવણી.
  • ૮ સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિનની ઉજવણી.
  • રક્ષાબંધન તહેવારની ઉજવણી (રાખડી સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા).

  • નવરાત્રી ઉજવણી(ગરબા).
  • ૨ ઓકટોબર ગાંધી જ્યંતી ઉજવણી ( નિબંધ , ચિત્ર તથા વકૃત્વ સ્પર્ધા).

  • દિવાળી નિમિતે રંગોળી સ્પર્ધા.
  • પ્રથમ કસોટી




Contact UsWelcome to our SKV Vidhayalaya. We are glad to have you around.

© 2017 SKV Vidhayalaya. All Rights Reserved | Design by iTechputer IT Solution